સુરેન્દ્રનગર: પોલીસ સ્ટેશનની સામે જ નજીવી બાબતમાં યુવકની છરીના ઘા મારીને ઘાતકી હત્યા

ADVERTISEMENT

સુરેન્દ્રનગર શહેરના જોરાવરનગર પોલીસ સ્ટેશન સામે જ નાના છોકરાઓની માથાફુટમાં યુવકની છરીના ઘા મારી જાહેરમાં હત્યા થતા નાસભાગ મચી હતી. પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી અલગ અલગ ટીમો બનાવી તાત્કાલિક હત્યાના ચાર આરોપીઓની અટકાયત કરી પુછપરછ હાથ ધરી હતી.

social share
google news

    follow whatsapp

    ADVERTISEMENT