Suratના વેપારીએ બનાવ્યું સુંદર Ram Mandir| Gujarat Tak
Suratના એક ગિફ્ટ આર્ટિકલના વેપારી દ્વારા અદ્દલ શ્રીરામ જન્મભૂમિ મંદિરની પ્રતિકૃતિનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT
Suratના એક ગિફ્ટ આર્ટિકલના વેપારી દ્વારા અદ્દલ શ્રીરામ જન્મભૂમિ મંદિરની પ્રતિકૃતિનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.
સુરતના એક ગિફ્ટ આર્ટિકલના વેપારી દ્વારા અદ્દલ શ્રીરામ જન્મભૂમિ મંદિરની પ્રતિકૃતિનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. અયોધ્યામાં મૂર્તિ પ્રતિષ્ઠાનો અવસર જેમ-જેમ નજીક આવી રહ્યો છે. તેમ રામ મંદિરની પ્રતિકૃતિઓની માંગ પણ વધી રહી છે
Surat Ram Mandir unique design bussinessmen had made
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT