એક જ પરિવારના 7 લોકોએ શા માટે કર્યો સામૂહિક આપઘાત? Gujarat Tak
Surat સામૂહિક આપઘાતની ઘટનાનો મામલો આપઘાત મામલે અનેક દિશામાં તપાસનો ધમધમાટ
ADVERTISEMENT
Surat સામૂહિક આપઘાતની ઘટનાનો મામલો આપઘાત મામલે અનેક દિશામાં તપાસનો ધમધમાટ
Surat માટે આજનો દિવસ ખૂબ ગમગીન રહ્યો છે. હસતો ખેલતો કિલ્લોલ કરતો અને લોકોને મદદ કરતો એક આખો પરિવાર કાયમ માટે દુનિયામાંથી વિદાય થઈ ગયો. સુરતના પાલનપુર જકાતનાકા વિસ્તારમાં સામુહિક આપઘાત કરેલા મનિષ સોલંકીના પરિવારના 7 સભ્યોની અંતિમયાત્રા નીકળી હતી ત્યારે આખું સુરત હિબકે ચઢ્યું હતું. પાલનપુર પાટિયા સ્થિત જકાતનાકા ખાતે આવેલ નિવાસ્થાન ખાતેથી અંતિમયાત્રા નીકળી લોકો ભારે હૈયે અંતિમયાત્રામાં જોડાયા હતા.
Surat Mass Suicide Case
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT