PM Modiની Suratને ગિફ્ટ: સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલનું કર્યું ઉદ્ઘાટન, વર્ષે 35 લાખ મુસાફરો સંભાળી શકે તેવી ક્ષમતા

ADVERTISEMENT

PM Modiની Suratને ગિફ્ટ: સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલનું કર્યું ઉદ્ઘાટન, વર્ષે 35 લાખ મુસાફરો સંભાળી શકે તેવી ક્ષમતા

social share
google news

એર કનેક્ટિવિટી વધારવાની સાથે નવી ઇમારત મુસાફરોની સુવિધાઓમાં પણ વધારો કરશે. પેઇન્ટેડ આર્ટ વર્ક દ્વારા સુરત અને ગુજરાતની સંસ્કૃતિ, સ્થાનિક પર્યાવરણ અને પરંપરાને પ્રદર્શિત કરવા માટે રચાયેલ કાઇટ ફેસ્ટિવલને દર્શાવતી મોઝેઇક પેઇન્ટિંગ, ટર્મિનલ બિલ્ડિંગનો રવેશ સુરત શહેરના રાંદેર વિસ્તારમાં આવેલા કાષ્ટાના જૂના મકાનોથી પ્રેરિત છે. ટર્મિનલના આંતરિક ભાગમાં રોગાનની સ્થાનિક કલાકૃતિ, ઝરી અને બ્રોકેડ જેવી ભરતકામ, સુંદર લાકડાની કોતરણી અને ગુજરાતના લોકપ્રિય પતંગ ઉત્સવને દર્શાવતી મોઝેક વર્ક દર્શાવે છે. એરપોર્ટ ટર્મિનલ બિલ્ડિંગ અને એપ્રોનનું વિસ્તરણ, ટેક્સી ટ્રેકનું બાંધકામ ચાલી રહ્યું છે

Surat Airport Inaugration

ADVERTISEMENT

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT