Crime News | Surat માં મોટી વારદાત બને તે પહેલા… Crime Alert | Gujarat tak
સુરત પોલીસના હાથે ઝડપાયેલા આ એ જ પાંચ લૂંટારુઓ છે જેઓ માત્ર 7 દિવસ પહેલા જ ઉત્તર પ્રદેશથી લૂંટના ઈરાદે સુરત શહેરમાં આવ્યા હતા. સુરત ક્રાઈમ બ્રાન્ચને તેઓના લૂંટના પ્લાન અંગેનો સુરાગ મળ્યો…..
ADVERTISEMENT
સુરત પોલીસના હાથે ઝડપાયેલા આ એ જ પાંચ લૂંટારુઓ છે જેઓ માત્ર 7 દિવસ પહેલા જ ઉત્તર પ્રદેશથી લૂંટના ઈરાદે સુરત શહેરમાં આવ્યા હતા. સુરત ક્રાઈમ બ્રાન્ચને તેઓના લૂંટના પ્લાન અંગેનો સુરાગ મળ્યો…..
સુરત પોલીસના હાથે ઝડપાયેલા આ એ જ પાંચ લૂંટારુઓ છે જેઓ માત્ર 7 દિવસ પહેલા જ ઉત્તર પ્રદેશથી લૂંટના ઈરાદે સુરત શહેરમાં આવ્યા હતા. સુરત ક્રાઈમ બ્રાન્ચને તેઓના લૂંટના પ્લાન અંગેનો સુરાગ મળ્યો હતો અને તેઓ લૂંટ કરે તે પહેલા જ ક્રાઈમ બ્રાન્ચે તેમની ધરપકડ કરી લીધી હતી. આ ટોળકીની ધરપકડ અંગે મીડિયાને માહિતી આપતાં સુરત શહેર પોલીસના પોલીસ કમિશનર અજય કુમાર તોમરે જણાવ્યું હતું કે પકડાયેલા પાંચેય લોકો સુરત શહેરના વરાછા વિસ્તારમાં હીરા બાગ સર્કલ પાસે લૂંટ કરવાના હતા.
Surat Crime Alert
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT