ગોગામેડીની હત્યા પાછળ લેડી ડોન! જાણો કોણ છે આ બાહુબલી| Kota

ADVERTISEMENT

Sukhdevsingh Gogamedi Murder Case: ગોગામેડીની હત્યા પાછળ લેડી ડોન! જાણો કોણ છે આ બાહુબલી| Kota

social share
google news

શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવસિંહ ગોગામેડીની હત્યા મામલે તપાસ દરમિયાન એક મહત્વનો ખુલાસો થયો છે. આમાં એક લેડી ડોનની ભૂમિકા સામે આવી રહી છે જેનું નામ છે પૂજા સૈની. કે ગોગામેડીની હત્યામાં આ મહિલાએ શૂટરોને મદદ કરી હવે પોલીસે તેની ધરપકડ કરી છે. કોણ છે આ લેડી ડોન અને કઈ રીતે તેને આ ઘટનામાં અંજામ આપ્વામાં શૂટરસની મદદ કરી જાણી આખુ કારસ્તાન

Sukhdevsingh Gogamedi Murder Case update

ADVERTISEMENT

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT