Ganesh Visarjan સમય થયો પથ્થરમારો અને કોમી અથડામણ |Vadodara | Gujarat Tak

ADVERTISEMENT

ગણપતિયાત્રા દરમિયાન થયો પથ્થરમારો

social share
google news

સાવલી તાલુકાના મંજુસર ગામે ગણેશ વિસર્જન દરમિયાન પથ્થરમારો તથા કોમી અથડામણ થવા પામી છે. સાવલી તાલુકાના મંજુસર ગામે ગણેશ વિસર્જન દરમિયાન ગામમાં ગરાસીયા વગામાંથી પસાર થતા ગણેશજીની વિસર્જન યાત્રા પર અચાનક પથ્થર મારો થતા વચ્ચે સામ સામે પથ્થર મારો થયો ગામમાં પરિસ્થિતિ અજંપા ભરી થઈ જાય 

Stone Pelting at Vadodara 

ADVERTISEMENT

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT