PM Modi ની રેલીમાં કંઈક થયુ અજુગતું | Gujarat Tak
હૈદરાબાદ પાસે આવેલા સિકંદરાબાદમાં પીએમ મોદી ચૂંટણી સભાને સંબોધિત કરી રહ્યા છે…ત્યારે અચાનક એક યુવતી લાઈટના થાંભલા ઉપર ચડી જાય છે
ADVERTISEMENT
હૈદરાબાદ પાસે આવેલા સિકંદરાબાદમાં પીએમ મોદી ચૂંટણી સભાને સંબોધિત કરી રહ્યા છે…ત્યારે અચાનક એક યુવતી લાઈટના થાંભલા ઉપર ચડી જાય છે
આ દ્રશ્યો તેલંગાણામાં પીએમ મોદીની જાહેર સભાનો છે….હૈદરાબાદ પાસે આવેલા સિકંદરાબાદમાં પીએમ મોદી ચૂંટણી સભાને સંબોધિત કરી રહ્યા છે…ત્યારે અચાનક એક યુવતી લાઈટના થાંભલા ઉપર ચડી જાય છે…આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર તમામ લોકો ગભરાઈ જાય છે…પ્રધાનમંત્રી મોદી પોતે યુવતીને વીજળીની થાંભલા ઉપરથી ઉતરવા માટે વિનંતી કરી રહ્યા છે…ફરી એક વાર જુઓ આ વીડિયો…..
These scenes are from PM Modi’s public meeting in Telangana…PM Modi is addressing the election meeting in Secunderabad near Hyderabad…Then suddenly a girl climbs on the light pole…All the people present there get scared after seeing this scene. …Prime Minister Modi himself is requesting the girl to come down from the electric pylon…watch this video once again…..
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT