રાજકોટમાં સ્લેબ તૂટતા અફરાતફરી, 20 લોકો ઈજાગ્રસ્ત,બિલ્ડિંગ વોકળા પર બનાવી | Gujarat Tak
Rajkot શહેરના સર્વેશ્વર ચોકમાં મોટી દુર્ઘટના બની હતી. રાજકોટના સર્વેશ્વર ચોક ખાતે વોકળા પર બનાવાયેલો સરકારી સ્લેબ તુટી પડતા અનેક લોકો નીચે પટકાયા
ADVERTISEMENT
Rajkot શહેરના સર્વેશ્વર ચોકમાં મોટી દુર્ઘટના બની હતી. રાજકોટના સર્વેશ્વર ચોક ખાતે વોકળા પર બનાવાયેલો સરકારી સ્લેબ તુટી પડતા અનેક લોકો નીચે પટકાયા
Slab breaking, Chaos in Rajkot, 20 people injured, building built on walkway
રાજકોટ શહેરના Foo પાસેના વોકળા પર સીમેન્ટ કોંક્રેટનો સ્લેબ ભરવામાં આવ્યો હતો. રવિવાર હોવાથી ફુડ બજારમાં ભીડ પણ વધારે હતી. સ્લેબ તુટતા અનેક લોકો તેમાં ખાબક્યા. દૂર્ઘટનામાં એક મહિલાનું મોત થયું છે તેમજ અનેક લોકો ગંભીર ઈજાગ્રસ્ત થયા છે.સમગ્ર મામલે કોંગ્રેસ નેતા હેમાંગ વસાવડાએ જણાવ્યું કે, વોકળાઓ વેચી દેવામાં આવ્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT