Narmada માં Shaktisinh Gohil એ ભાજપ પર પ્રહાર કર્યા, લલકારતા કહ્યું…
Shaktisinh Gohil on Narmada : બીજેપી નથી રામની કે નથી રહિમની રામ મરે કે રહીમ મારા મતનું તરર્ભાણ ભરે એવી બીજેપીની નીતિ છે,સાથે દાવો કરી દીધો કે અમને 26 સીટો પ્રજાના આશીર્વાદ મળશે
ADVERTISEMENT
Shaktisinh Gohil on Narmada : બીજેપી નથી રામની કે નથી રહિમની રામ મરે કે રહીમ મારા મતનું તરર્ભાણ ભરે એવી બીજેપીની નીતિ છે,સાથે દાવો કરી દીધો કે અમને 26 સીટો પ્રજાના આશીર્વાદ મળશે
Chhota Udaipur જિલ્લામાં આવેલા Congress ના પ્રદેશ અધ્યક્ષ Shaktisinh Gohilનો BJP પર મોટો આક્ષેપ કરતા મોંઘવારી અને જ્ઞાન સહાયક જેવા મુદ્દાથી ધ્યાન ભટકાવવા ભાજપ હિંદુ મુસ્લિમ કરાવે છે આ ઉપરાંત તેમને કહ્યું હતું કે ભાજપ માટે તેમને એવું કહ્યું કે બીજેપી નથી રામની કે નથી રહિમની રામ મરે કે રહીમ મારા મતનું તરર્ભાણ ભરે એવી બીજેપીની નીતિ છે
Shaktisinh Gohil on BJP Politics
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT