Gujarat Congress માં વધતી નેતાગીરી સામે શક્તિસિંહ ગોહિલનો મોટો નિર્ણય | Gujarat Tak
ગુજરાત કોંગ્રેસના પ્રમુખ બનતા શક્તિસિંહ ગોહિલે મહત્વનો નિર્ણય કર્યો છે. શક્તિસિંહ ગોહિલે પક્ષમાં થતી મીટીંગોમાં સ્ટેજ દૂર કર્યું છે. હવે તમામ નેતાઓ કાર્યકર્તાની સાથે જ બેસશે.
ADVERTISEMENT
ગુજરાત કોંગ્રેસના પ્રમુખ બનતા શક્તિસિંહ ગોહિલે મહત્વનો નિર્ણય કર્યો છે. શક્તિસિંહ ગોહિલે પક્ષમાં થતી મીટીંગોમાં સ્ટેજ દૂર કર્યું છે. હવે તમામ નેતાઓ કાર્યકર્તાની સાથે જ બેસશે.
ગુજરાત કોંગ્રેસના પ્રમુખ બનતા શક્તિસિંહ ગોહિલે મહત્વનો નિર્ણય કર્યો છે. શક્તિસિંહ ગોહિલે પક્ષમાં થતી મીટીંગોમાં સ્ટેજ દૂર કર્યું છે. પહેલા સ્ટેજ બનતુને તમામ નેતા ભાષણો આપતા એ હવે બંધ થયુ છે. હવે તમામ નેતાઓ કાર્યકર્તાની સાથે જ બેસશે. કાર્યકર્તા અને નેતાઓ વચ્ચેનો ભેદ દૂર કરવા શક્તિસિંહનો પ્રયાસ માનવામાં આવી રહ્યો છે.
Shaktisinh Gohil, becoming the president of Gujarat Congress, has taken an important decision. Shaktisinh Gohil has removed the stage from party meetings. Now all the leaders will sit with the worker.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT