ચકાચક રોડને ફરી બનાવવાના કૌભાંડ ફૂટ્યો ભાંડો!

ADVERTISEMENT

Bhavnagar માં રોડ ચકાચક હોવા છતાં નવો બનાવવાના કૌભાંડનો મેયરે ફોડ્યો ભાંડો અને પછી જૂઓ શું થયું…

social share
google news

ભાવનગર મહાનગરપાલિકામાં અંધેરી નગરી અને ગંડુ રાજા જેવી સ્થિતિની જેમ વહીવટ ચાલી રહ્યો છે નગરજનોએ કાળી મજૂરી કરીને ચૂકવેલ ટેકસનાં પૈસા વેડફવાની જાણે કે અધિકારીઓ અને શાસકોને પરવાનો મળી ગયો હોઈ તેમ લાગી રહ્યું છે… તાજેતરમાં જ એક સારા રોડને ફરી નવો બનાવવા કોન્ટ્રાકટર અને અધિકારીના પ્રયાસને મેયરે નિષ્ફળ બનાવ્યો અને આખરે મામલો મહાનગરપાલિકા કમિશનર સુધી પહોંચતા કમિશનરે મહાનગરપાલિકાનાં અધિક મદદનીશ ઈજનેરને સસ્પેન્ડ કરી દીધા..

Scam to rebuild the road exploded!

ADVERTISEMENT

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT