Sabarkanth: પ્રાંતિજમાં થઈ યુપીવાળી, ગેરકાયેદસર બાંધકામ પર ચાલ્યું દાદાનું બુલડોઝર, જુઓ પછી શું થયું...
Sabarkantha News: સાબરકાંઠાના પ્રાંતિજમાં ગલેચી ભાગોળ કોલેજ રોડ ઉપર છેલ્લા કેટલાય સમયથી કાચા તેમજ પાકા દબાણો હતા. આખરે સિંચાઈ વિભાગ દ્વારા આ બાંધકામ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. જેના પગલે શહેરના અન્ય સ્થળોએ દબાણ કરનારા લોકોમાં પણ ભારે ફફડાટ ફેલાયો છે.
ADVERTISEMENT