Rupala નો વિવાદ દિલ્હી પહોંચ્યો! ક્ષત્રાણીઓએ PM મોદીને પોસ્ટકાર્ડ લખી જૂનું વચન યાદ અપાવ્યું
ક્ષત્રાણીઓએ PM મોદીને પોસ્ટકાર્ડ લખી જૂનું વચન યાદ અપાવ્યું, ક્ષત્રિય સમાજની મહિલાઓ દ્વારા વડાપ્રધાન મોદીને પોસ્ટકાર્ડ લખી પુરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા માગ કરાઈ
ADVERTISEMENT
ક્ષત્રાણીઓએ PM મોદીને પોસ્ટકાર્ડ લખી જૂનું વચન યાદ અપાવ્યું, ક્ષત્રિય સમાજની મહિલાઓ દ્વારા વડાપ્રધાન મોદીને પોસ્ટકાર્ડ લખી પુરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા માગ કરાઈ
Parshottam Rupala Controversy: લોકસભાની રાજકોટ બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર કરેલી ટિપ્પણીને લઈ ગુજરાતમાં ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે. તે વચ્ચે એક બાજુ ક્ષત્રાણીઓએ PM મોદીને પોસ્ટકાર્ડ લખી જૂનું વચન યાદ અપાવ્યું હતું. ક્ષત્રિય સમાજની મહિલાઓ દ્વારા વડાપ્રધાન મોદીને પોસ્ટકાર્ડ લખી પુરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા માગ કરાય છે. તો બીજી તરફ રસોત્તમ રૂપાલાએ ધીમી ગતિએ પ્રચાર પણ શરૂ કરી દીધો છે અને વિવાદ વચ્ચે પરસોત્તમ રૂપાલા આગામી 16 એપ્રિલે ઉમેદવારી ફોર્મ ભરશે. શું ક્ષત્રિય સમાજની મહિલાઓ દ્વારા PM Modi ને લખવામાં આવેલ પોસ્ટકાર્ડ રૂપાલાની ટિકિટને રદ્દ કરવી શકશે? જુઓ આ વીડિયો......
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT