Rivaba Jadeja & Poonam Madam ફરી દેખાયા સાથે,કહ્યું…|Jamnagar to Ahmedabad Vande Bharat Express

ADVERTISEMENT

Jamnagar to Ahmedabad Vande Bharat Expressના જાહેર કાર્યક્રમમાં પૂનમબેન-રિવાબા ફરી દેખાયા સાથે.આ તસ્વીર જોઈને તો લાગે છે કે હવે બન્ને વચ્ચે બધું જ બરાબર ચાલી રહ્યું છે..

social share
google news

વંદ ભારત ટ્રેનની ખુશી ની સાથે…ચર્ચા આ બન્ને દિગ્ગજ નેતાની પણ થઈ રહી છે…જામનગરમાં થોડા સમય પહેલા જાહેરમાં સાંસદ પૂનમ માડમ અને ધારાસભ્ય રિવાબા જાડેજા વચ્ચે બોલાચાલી થઈ હતી. જે ઘટના કેમેરામાં પણ કેદ થઈ હતી. આ બાદ ભાજપમાં આંતરિક ખેંચતાણની ચર્ચાઓ ઉઠી હતી. જોકે શનિવારે જ ફરી એકવાર સાંસદ પૂનમબેન અને ધારાસભ્ય રિવાબા એક જ સ્ટેજ પર સાથે જોવા મળ્યા હતા અને આજે ફરી આ અવસર પર સાથે જોવા મળ્યા છે

PM Modi said ‘the day is not far when Vande Bharat will connect every corner of the country’

ADVERTISEMENT

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT