RBIએ આપી રાહત હવે નહીં વધે લોનનો ભાર | Gujarat Tak

ADVERTISEMENT

RBI ગર્વનર શક્તિકાંત દાસએ પ્રેસ કોન્ફરન્સ કરીને રાહતના સમચાર આપ્યા છે…સતત ચોથી વખત રેપો રેટમાં વધારો નથી કર્યો…જૂનો રેટ જ યથાવત રાખ્યો છે….જેનાથી તમારી લોનની EMIની રકમ વધશે નહીં…

social share
google news

RBI એ આપી રાહત: હવે નહીં વધે લોનનો ભાર | Gujarat Tak

RBI ગર્વનર શક્તિકાંત દાસએ પ્રેસ કોન્ફરન્સ કરીને રાહતના સમચાર આપ્યા છે…સતત ચોથી વખત રેપો રેટમાં વધારો નથી કર્યો…જૂનો રેટ જ યથાવત રાખ્યો છે….જેનાથી તમારી લોનની emiની રકમ વધશે નહીં…અને તમારા ખીસ્સાનું વજન પણ નહીં વધે….RBIએ ફેબ્રુઆરી 2023માં રેપો રેટ વધારીને 6.5 ટકા કર્યો હતો. ત્યારપછી આમાં કોઈ ફેરફાર થયો નથી. નાણાકીય નીતિની બેઠક દર બે મહિને થાય છે. આ નાણાકીય વર્ષની પ્રથમ બેઠક એપ્રિલમાં મળી હતી. જ્યારે ગત નાણાકીય વર્ષમાં રેપો રેટમાં 6 વખતમાં 2.50%નો વધારો કરવામાં આવ્યો હતો.

ADVERTISEMENT

ADVERTISEMENT

RBI Governor Shaktikanta Das gave a relief news by holding a press conference…not increasing the repo rate for the 4th time in a row…keeping the old rate unchanged….which will not increase your loan emi amount…and weigh your pocket too It will not increase… RBI has increased the repo rate to 6.5 percent in February 2023. This has not changed since then. Monetary policy meets every two months. The first meeting of this financial year was held in April. While the repo rate was increased 6 times by 2.50% in the last financial year.

    follow whatsapp

    ADVERTISEMENT