અયોધ્યામાં છવાશે સુરતમાં બનેલી રામ ટોપી

ADVERTISEMENT

Surat માં બની રહી છે રામ ભક્તો માટે રામ ટોપી, Ram Mandir પ્રાણ પ્રતિષ્ઠામાં લાખો લોકો પહેરશે રામ ટોપી

social share
google news

સુરતના ટેક્સટાઇલ બિઝનેસમેન સંજય સરાવગી તેમની લક્ષ્મીપતિ ટેક્સટાઇલ મિલમાં કેસરી રંગની રામ ટોપી અને ભગવા રામ ધ્વજ અયોધ્યા ધામમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને તૈયાર કરી રહ્યા છે. તેમને આવી ભગવા રામ ટોપી અને રામ ધ્વજ બનાવવા માટે અલગ-અલગ જગ્યાએથી લોકો પાસેથી ઓર્ડર પણ મળ્યા છે..

Ram hat made in Surat will be worn in Ayodhya

ADVERTISEMENT

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT