કમલેશ ગઢવીના મોઢે રામ ભજન અને ફ્રીમાં મીઠી ચા!

ADVERTISEMENT

બોટાદના ઢસા ગામે લોકસાહિત્યકાર અને ચાની કીટલી ધરાવતા કમલેશ ગઢવીએ પોતાની કીટલી પર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે દરેક ગ્રાહકોને ફ્રીમાં ચા પીવડાવશે તેવી જાહેરાત કરી છે.

social share
google news

 બોટાદના ઢસા ગામે લોકસાહિત્યકાર અને ચાની કીટલી ધરાવતા કમલેશ ગઢવીએ પોતાની કીટલી પર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે દરેક ગ્રાહકોને ફ્રીમાં ચા પીવડાવશે તેવી જાહેરાત કરી છે… કમલેશભાઈની મીઠી ચા અને તેમના મીઠા અવાજમાં રામ ભજન અને ગીતો સાંભળતા લોકો ચાનો આસ્વાદ લેશે.

Ram Bhajan by Kamlesh Gadhvi and sweet tea for free!

ADVERTISEMENT

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT