રાજ્યના કૃષિ મંત્રીને બ્રેન સ્ટ્રોક, ICUમાં એડમિટ | Gujarat Tak
Gujarat રાજ્યના કૃષિ મંત્રી Raghavji Patel ને બ્રેન સ્ટ્રોક, Rajkot સીનર્જી Hospitaનાl ICUમાં એડમિટ
ADVERTISEMENT
Gujarat રાજ્યના કૃષિ મંત્રી Raghavji Patel ને બ્રેન સ્ટ્રોક, Rajkot સીનર્જી Hospitaનાl ICUમાં એડમિટ
રાજ્યનાં કૃષિ મંત્રી રાઘવજી પટેલ ગત રોજ જામનગરના પસાયા બેરાજામાં ' ગામ ચલો અભિયાન' કાર્યક્રમમાં હતા. તે દરમ્યાન રાત્રે અચાનક તેઓને બ્રેન સ્ટ્રોક આવતા તેઓને તાત્કાલીક સારવાર અર્થે રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ત્યારે હાલ તેઓ આઈસીયુમાં સારવાર હેઠળ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ર્ડાક્ટરો સાથે વાત કરી હતી. રાઘવજી પટેલ ર્ડાક્ટરોના ઓબઝર્વેશનમાં છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT