Play Card સાથે ગરબા રમી અધ્યાપકોએ નોંધાવ્યો વિરોધ | Gujarat Tak
ઈજનેરી કોલેજના અધ્યાપકોએ આંદોલન શરૂ કર્યુ છે. અધ્યાપકોને CAS નો લાભ કે કોઈ પ્રકારનું પ્રમોશન મળ્યું નથી…પગાર ધોરણ , પેન્શન સેવાનો લઈને સરકારના નરમ વલણના કારણે અધ્યાપકો મેદાને આવ્યા છે.
ADVERTISEMENT
ઈજનેરી કોલેજના અધ્યાપકોએ આંદોલન શરૂ કર્યુ છે. અધ્યાપકોને CAS નો લાભ કે કોઈ પ્રકારનું પ્રમોશન મળ્યું નથી…પગાર ધોરણ , પેન્શન સેવાનો લઈને સરકારના નરમ વલણના કારણે અધ્યાપકો મેદાને આવ્યા છે.
ઈજનેરી કોલેજના અધ્યાપકોએ આંદોલન શરૂ કર્યુ છે…પોતાની ફરજને 8 વર્ષ ઉપર થવા છતા અધ્યાપકોને CAS નો લાભ કે કોઈ પ્રકારનું પ્રમોશન મળ્યું નથી…પગાર ધોરણ , પેન્શન સેવાનો લઈને સરકારના નરમ વલણના કારણે અધ્યાપકો મેદાને આવ્યા છે….અધ્યાપકોએ નિર્ણય કર્યો છે કે કામ સિવાયના અન્ય કલાકોમાં એકત્રીત થઈને બેનર અને પ્લેકાર્ડ સાથે ગરબા રમશે
The teachers of the engineering college have started a movement…the teachers have not got the benefit of CAS or any kind of promotion as their duty is more than 8 years…the teachers have come to the field due to the soft attitude of the government regarding pay scale, pension services….the teachers have decided have done that in other hours apart from work they will gather and play garba with banners and placards
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT