મહિલા અનામત બિલ સમયે પોરબંદર નગરપાલિકાના મહિલા પ્રમુખને ધમકી

0 seconds of 0 secondsVolume 0%
Press shift question mark to access a list of keyboard shortcuts
00:00
00:00
00:00
 

ADVERTISEMENT

women reservation bill સમયે જ પોરબંદર નગરપાલિકાના મહિલા પ્રમુખ Dr. Chetna Tivari ને ધમકી

social share
google news

પોરબંદર-છાયા નગરપાલિકાના નવનિયુકત પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી પાલિકા કચેરી ખાતે હતા. તે દરમ્યાન બન્ટુ ગોરાણીયા નામનો શખ્સ ત્યા કચેરી ખાતે દોડી આવ્યા હતા. અને પ્રમુખની ચેમ્બરમા ઘુસી અને કે ફોન ઉપડતા નથી તેમ કહી અને ઉગ્ર બની ગયો હતો. અને અપશબ્દ બોલી અને મહિલા પ્રમુખ અને તેમના પતિને જોઇ લેવાની ધમકી આપી હતી. આથી મહિલા પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી SP ને ફોન કરી અને જાણ કરતા પોલીસ કાફલો તુરંત દોડી ગયો હતો. જોકે ધમકી આપનાર શખ્સ બન્ટુ ગોરાણીયા ત્યાંથી નાશી ગયો હતો. આ બનાવ અંગ મહિલા પ્રમુખડો. ચેતનાબેન તિવારીએ કમલાબાગ પોલીસ સ્ટેશના ધમકી આપનાર શખ્સ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી છે.

Porbandar municipality woman president threatened during women’s reservation bill

ADVERTISEMENT

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT