Aai Sonal Ma | આઈ સોનલ મા ના જન્મદિવસની PM Modi એ પાઠવી શુભકામના

ADVERTISEMENT

PM addresses Aai Shree Sonal Mata’s Birth Centenary Program via video message. Prime Minister said that the birth centenary of Aai Shree Sonal Maa is taking…..

social share
google news

સોરઠની ધીંગી ધરતી પર અનેક સંતોએ બેસણા કરેલા છે. પોતાના સેવાકીય કાર્યોથી પરમાર્થથી માનવ ધર્મની ઉત્કૃષ્ટ સેવા કરીને પોતાની દ્રઢ ભક્તિથી સમાજને ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડ્યું છે. સૌરાષ્ટ્ર એટલે સંતોની ભૂમિ વીરપુરમાં જલારામ બાપા જૂનાગઢમાં નરસિંહ મહેતા બિલખામાં શેઠ શગાળશાહ સતાધારમાં આપાગીગા બગદાણામાં બાપાસિતારામ ભગુડામાં માં મોગલ અને મોણીયામાં આઈ નાગબાઈના નામ માત્રથી ભક્તો જન્મો-જન્મોના ફેરામાંથી મુક્તિ મેળવ્યાનો અનુભવ કરે છે. ત્યારે દર્શન કરીશું આઈ સોનલ માતાજીના પરમ ધામના…આજે ચારણોની શક્તિપીઠ તરીકે ઓળખાતું આ ધામ એટલે જૂનાગઢના મઢડા ખાતે આવેલ આઈ સોનલધામ

PM addresses Aai Shree Sonal Mata’s Birth Centenary Program via video message. Prime Minister said that the birth centenary of Aai Shree Sonal Maa is taking place in the holy month of Paush and it is a privilege to be associated with this sacred event as he expressed gratitude for the blessings of Sonal Mata.

ADVERTISEMENT

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT