Ambaji વિરોધ વચ્ચે ગબ્બરની મૂર્તિઓમાં શું છે ખાસ?

ADVERTISEMENT

પીએમ મોદીએ કહ્યું કે તમે બધાએ ગુજરાતના યાત્રાધામ અંબાજી મંદિર વિશે સાંભળ્યું જ હશે. અહીં ગબ્બર પર્વત તરફ જવાના માર્ગમાં તમને વિવિધ પ્રકારની યોગ મુદ્રાઓ અને આસનોની મૂર્તિઓ જોવા મળશે.

social share
google news

PM Modi એ કહ્યું કે તમે બધાએ Gujarat ના યાત્રાધામ અંબાજી મંદિર વિશે સાંભળ્યું જ હશે. અહીં ગબ્બર પર્વત તરફ જવાના માર્ગમાં તમને વિવિધ પ્રકારની યોગ મુદ્રાઓ અને આસનોની મૂર્તિઓ જોવા મળશે. શું તમે જાણો છો આ મૂર્તિઓમાં શું ખાસ છે? વાસ્તવમાં આ કચરા જેવી ચીજોમાંથી બનેલા શિલ્પો છે, જે ખૂબ જ અદભૂત છે. અંબાજી શક્તિપીઠ ખાતે દેવી માતાના દર્શનની સાથે સાથે આ પ્રતિમાઓ પણ ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે.

PM Modi on Ambaji 

ADVERTISEMENT

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT