Parshottam Rupala Controversy: પરસોત્તમ રૂપાલાની ક્ષત્રિયોને શીખામણ, જુઓ શું કહ્યું...
Parshottam Rupala Controversy: પરસોત્તમ રૂપાલાના નિવેદનથી સમગ્ર ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી ફેલાઈ છે. જોકે, આ મામલે ક્ષત્રિય સમાજની પરસોત્તમ રૂપાલા ત્રણવાર માફી માગી ચૂક્યા છે!
ADVERTISEMENT
Parshottam Rupala Controversy: પરસોત્તમ રૂપાલાના નિવેદનથી સમગ્ર ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી ફેલાઈ છે. જોકે, આ મામલે ક્ષત્રિય સમાજની પરસોત્તમ રૂપાલા ત્રણવાર માફી માગી ચૂક્યા છે!
Parshottam Rupala Controversy: પરસોત્તમ રૂપાલાના નિવેદનથી સમગ્ર ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી ફેલાઈ છે. જોકે, આ મામલે ક્ષત્રિય સમાજની પરસોત્તમ રૂપાલા ત્રણવાર માફી માગી ચૂક્યા છે. ત્યારે ક્ષત્રિય સમાજ આ માફી માંગવાને પોલિટિકલ ડ્રામા ગણાવી રહ્યો છે. આ વચ્ચે હવે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિયોને શીખામણ આપી છે. જુઓ પરસોત્તમ રૂપાલાએ શું કહ્યું.....!!
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT