Parshottam Rupala : દિલ્હીથી પરત ફરતા જ રૂપાલાએ કર્યો મોટો દાવો, જુઓ VIDEO

ADVERTISEMENT

Parshottam Rupala Controversy: લોકસભાની ચૂંટણી નજીક આવી રહી તેમ રાજકીય પાર્ટીઓ પૂરજોશમાં તૈયારીમાં લાગી ગઈ છે. ત્યારે ગુજરાતમાં રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા વિરોધ વચ્ચે દિલ્હી પહોંચ્યા હતા.

social share
google news

Parshottam Rupala Controversy: લોકસભાની ચૂંટણી નજીક આવી રહી તેમ રાજકીય પાર્ટીઓ પૂરજોશમાં તૈયારીમાં લાગી ગઈ છે. ત્યારે ગુજરાતમાં રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા વિરોધ વચ્ચે દિલ્હી પહોંચ્યા હતા. જ્યાં હાઈકમાન્ડ સાથે બેઠક કર્યા બાદ પરસોત્તમ રૂપાલા 1.30 દિલ્હીથી અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. જ્યાં તેમણે મીડિયા સાથા વાત કરી હતી. પરસોત્તમ રૂપાલાએ તેમને તમામ સમાજનું સમર્થન હોવાનો દાવો કર્યો હતો. સાથે જ ક્ષત્રિય વિવાદ મામલે કહ્યું હતું કે, વિવાદમાં આગ હોમવાનો મારો કોઈ આશય નથી. ક્ષત્રિય સમાજ મુદ્દે હવે મારે કઈ નથી કહેવું. 

ADVERTISEMENT

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT