'આ વખતે મેં વીરજીભાઈની ટિકિટ કાપી નાખી', જન આશીર્વાદ સભામાં આ શું બોલ્યા પરેશ ધાનાણી
Lok Sabha Election: સૌરાષ્ટ્રમાં જેનીબેન અને ઉત્તર ગુજરાતમાં ગેનીબેન.. કોંગ્રેસે બે મહિલા ઉમેદવારોને ઉતાર્યા છે. ત્યારે સોમવારે ગેનીબેન ઠાકોરે બનાસકાંઠાથી પોતાની ઉમેદવારી નોંધાવી હતી.
ADVERTISEMENT
Lok Sabha Election: સૌરાષ્ટ્રમાં જેનીબેન અને ઉત્તર ગુજરાતમાં ગેનીબેન.. કોંગ્રેસે બે મહિલા ઉમેદવારોને ઉતાર્યા છે. ત્યારે સોમવારે ગેનીબેન ઠાકોરે બનાસકાંઠાથી પોતાની ઉમેદવારી નોંધાવી હતી.
Lok Sabha Election: સૌરાષ્ટ્રમાં જેનીબેન અને ઉત્તર ગુજરાતમાં ગેનીબેન.. કોંગ્રેસે બે મહિલા ઉમેદવારોને ઉતાર્યા છે. ત્યારે સોમવારે ગેનીબેન ઠાકોરે બનાસકાંઠાથી પોતાની ઉમેદવારી નોંધાવી હતી. તેઓ ટ્રેક્ટરમાં સવાર થઈને જતા જોવા મળ્યા હતા. જ્યારે આજે જેનીબેન ઠુમ્મરે પણ પોતાનું ઉમેદવારી પત્ર અમરેલી લોકસભા માટે ભરી દીધું છે. જેનીબેન પણ આજે ટ્રેક્ટર પર સવાર થઈને ફોર્મ ભરવા માટે જતા જોવા મળ્યા હતા. જેમાં તેમણે આજે ટ્રેક્ટર ચલાવ્યું પણ હતું. જોકે, આ પહેલા જેનીબેન ઠુમ્મરની જન આશીર્વાદ સભા યોજાઈ હતી. આ દરમિયાન પરેશ ધાનાણીએ સંબોધન દરમિયાન પોતાના અંદાજમાં ઘણી મહત્વની વાત કરી હતી.. શું કહ્યું હતું તેમણે સાંભળો...
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT