લ્યો બોલો….Mehasana માં હવે School ના પેપર ફૂટવા લાગ્યા | Gujarat Tak
મહેસાણામાં આવેલી બે સ્કૂલની મીલિભગતથી ધોરણ 6,7,8ના પેપરો ફૂટ્યા છે…આ પેપર ફૂટવાનો ભાંડા ફોડ પણ એક શિક્ષકએ જ કર્યો છે
ADVERTISEMENT
મહેસાણામાં આવેલી બે સ્કૂલની મીલિભગતથી ધોરણ 6,7,8ના પેપરો ફૂટ્યા છે…આ પેપર ફૂટવાનો ભાંડા ફોડ પણ એક શિક્ષકએ જ કર્યો છે
મહેસાણાના એક શિક્ષકએ ધડાકો કર્યો અને સમ્રગ જિલ્લાનું શિક્ષણ તંત્ર ધંધે લાગી ગયુ…. કાવેરી ઇન્ટરનેશનલ સ્કૂલ અને એક્ઝોટીકા સ્કૂલના ધોરણ 6,7,8ના 13 જેટલા પેપરો એક જ જેવા પરંતુ તારીખ અલગ અલગ મળી આવ્યા હતા….શાળાઓનું વાર્ષિક પરિણામ ઉંચું બતાવવા માટે એક જ પ્રકારના પેપર બનાવવાનો આક્ષેપ પણ શિક્ષકે લગાવ્યો છે…આ મામલે શિક્ષણ વિભાગ અને કલેક્ટરને પણ રજૂઆત કરવામાં આવી છે
A teacher in Mehsana blasted and the education system of Samrag district went into overdrive…. As many as 13 papers of class 6, 7, 8 of Kaveri International School and Exotica School were found to be the same but with different dates….Schools annual result high The teacher has also alleged that only one type of paper is being made to show…This matter has also been presented to the Education Department and the Collector.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT