Tathya Patel જેવા નબીરા દારૂ પીતા પકડાયા | Gujarat Tak

ADVERTISEMENT

ડોદરામાં રાત્રીના સમયએ અકોટા વિસ્તારમાં બર્થડે પાર્ટી ચાલી રહી હતી…પોલીસે 21 જેટલા યુવક-યુવતીઓની અટકાયત કરી છે

social share
google news

વડોદરામાં રાત્રીના સમયએ અકોટા વિસ્તારમાં બર્થડે પાર્ટી ચાલી રહી હતી…જુવાનીયાઓ દારૂની મહેલફીની મજા લઈ રહ્યા હતા…અચાનક દરવાજો ખખડે છે…દરવાજો ખોલાતાની સાથે પોલીસને જોઈને ત્યાં રહેલા જુવાનીયાઓના હોશ ઉડી જાય છે…પુરજોશમાં ચાલી રહેલી પાર્ટીના રંગમાં ભંગ પાડીને પોલીસે 21 જેટલા યુવક-યુવતીઓની અટકાયત કરી છે

At night in Vadodara, a birthday party was going on in Akota area…youths were enjoying the party of alcohol…suddenly there was a knock at the door…as the door opened, the youths there lost their senses seeing the police…the party going on in full swing. The police have detained around 21 young men and women for the violation

ADVERTISEMENT

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT