Morbi BJP ના MLA Kanti Amrutiya ને ધમકી | Gujarat Tak
મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને ધમકી આપતો વિડીયો સોશ્યલ મીડિયામાં વાઈરલ થયો
ADVERTISEMENT
મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને ધમકી આપતો વિડીયો સોશ્યલ મીડિયામાં વાઈરલ થયો
મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને ધમકી આપતો વિડીયો સોશ્યલ મીડિયામાં વાઈરલ થયો જોકે કાંતિભાઈ એ એક કાર્યક્રમ માં પોતાના પ્રવચનમાં કહ્યું કતું કે મને ગમેતેવી ધમકી આપો ગમે તેવી ગાળો આપો પણ આ ગામમાં ગુંડા જોઈએ જ નહીં, દાદાગીરી જોઈએ જ નહીં આ ગામમાં રામરાજ લાવવું છે.
A video threatening Morbi MLA Kantibhai Amritya went viral on social media, but Kantibhai said in his speech in a program that you can threaten me in any way you want, but this village does not want gangsters, bullies, and Ramraj is to be brought to this village.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT