ભાજપના મહિલા સશક્તિકરણની પર “પતિ” નો અડિંગો | Gujarat Tak
મોડાસા તાલુકા પંચાયત મહિલા પ્રમુખના પતિનો પ્રમુખની ખુરશીમાં અડિંગો જોવા મળ્યો. મોડાસા તાલુકા પંચાયત પ્રમુખ સ્નેહલ બેન પટેલના પતિ મિત પટેલ જ તાલુકા પ્રમુખની ખુરશી પર બેસી વહીવટ કરી રહ્યા છે.
ADVERTISEMENT

Modasa Taluka Panchayat Women President’s husband was seen sitting in the president’s chair. Mit Patel, husband of Modasa Taluka Panchayat President Snehal Ben Patel, is administering the administration sitting on the chair of Taluka President.
ADVERTISEMENT