MLA Anant Patel વિફર્યા | Vansda ની હોસ્પિટલ પહોંચે તે પહેલા જ યુવકે દમ તોડ્યો | Gujarat Tak

ADVERTISEMENT

પહાડી વિસ્તારમાં રસ્તાના અભાવે 30 વર્ષનો યુવકને હોસ્પિટલ પહોંચે તે પહેલા જ મૃત્યુ પામ્યો છે. જે બાબતે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે સરકારને આડેહાથ લીધી હતી.

social share
google news

નવસારીના વાંસદા તાલુકાના ખટંબા ગામમાં હજુ વિકાસ પહોંચ્યો નથી.પહાડી વિસ્તારમાં રસ્તાના અભાવે 30 વર્ષનો યુવકને હોસ્પિટલ પહોંચે તે પહેલા જ મૃત્યુ પામ્યો છે. ગ્રામજનો બીમાર વ્યક્તિને કોથળામાં લઈને એમ્બ્યુલન્સ પહોંચ્યા પરંતુ સારવાર પૂર્વે જ વિપુલનું મોત નીપજ્યું હતું. જે બાબતે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે સરકારને આડેહાથ લીધી હતી. 

MLA, Anant Patel Vansdani Hospital broke the breath of the world before that | Gujarat Tak

ADVERTISEMENT

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT