મેહુલ બોઘરાએ પોલીસને શિખવ્યા કાયદાના પાઠ!

ADVERTISEMENT

મેહુલ બોઘરાએ પોલીસને કાયદો અને પાઠ ભણાવ્યા.. પોલીસ મેહુલ બોઘરા વિરુદ્ધ પૂછપરછની નોટિસ લઈને પહોંચી ત્યારબાદ શું થયું જૂઓ આ વીડિયોમાં..

social share
google news

મેહુલ બોઘરાએ પોલીસને કાયદો અને પાઠ ભણાવ્યા.. સુરતમાં પોલીસવાળા મેહુલ બોઘરા વિરુદ્ધ પૂછપરછની નોટિસ લઈને આવ્યા છે અને તેને પોલીસ સ્ટેશન આવી પોતાનું નિવેદન આપવાનું કહ્યું પરંતુ ફરી એકવાર આ પોલીસવાળાઓને મેહુલ બોઘરાએ કાયદાનો પાઠ ભણાવ્યો અને પાછા તગેડી મૂક્યા.

Mehul Boghra taught law lessons to the police!

ADVERTISEMENT

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT