Mansukh Vasava Controversial Statement : ”BJPના સ્થાનિક નેતાઓનું ચૈતર વસાવાને પડદા પાછળ સમર્થન”| Gujarat Tak

ADVERTISEMENT

BJP MP Mansukh Vasava નો ગંભીર આરોપ. BJPના નેતાઓનું AAPને સમર્થન. મનસુખ વસાવા ”BJP આદિવાસી વિરોધી માનસિકતા ધરાવે છે”..

social share
google news

ગુજરાતના ફાયરબ્રાન્ડ આદિવાસી નેતા મનસુખ વસાવા ફરીએકવાર નિવેદનને લઇ ચર્ચામાં આવ્યા છે. નર્મદા જિલ્લામાં ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સામે વનકર્મીઓને ધમકાવી ફાયરિંગ કરવાના મામલામાં ચૈતર વસાવાના સમર્થકોએ આપેલા બંધન એલાનને સફળ બનાવવામાં ભાજપાના નેતાઓએજ ભૂમિકા ભજવી હોવાનો સાંસદે આક્ષેપ કર્યો છે.

Mansukh Vasava Controversial Statement 

ADVERTISEMENT

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT