Loksabha Election: ગુજરાત કોંગ્રેસના ઉમેદવારો ફાઈનલ?, જુઓ કોને-કોને મળી શકે છે ટિકિટ
લોકસભાની ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રાજકીય પક્ષો તબક્કાવાર ઉમેદવારોના નામ જાહેર રહી રહ્યા છે. ગુજરાતમાં કોંગ્રેસે અત્યાર સુધીમાં 7 નામ જાહેર કર્યા છે.
ADVERTISEMENT
લોકસભાની ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રાજકીય પક્ષો તબક્કાવાર ઉમેદવારોના નામ જાહેર રહી રહ્યા છે. ગુજરાતમાં કોંગ્રેસે અત્યાર સુધીમાં 7 નામ જાહેર કર્યા છે.
લોકસભાની ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રાજકીય પક્ષો તબક્કાવાર ઉમેદવારોના નામ જાહેર રહી રહ્યા છે. ગુજરાતમાં કોંગ્રેસે અત્યાર સુધીમાં 7 નામ જાહેર કર્યા છે. જે બેઠકો પર હજુ નામ આવ્યા નથી ત્યાં કયા નામ અંતિમ રેસમાં છે તેની વાત કરીએ તો....સાબરકાંઠાથી જશુ પટેલ કે રાજેન્દ્રસિંહ કુપાવાત, પાટણથી ચંદનજી ઠાકોર, મહેસાણાથી બળદેવજી ઠાકોર, ગાંધીનગરથી સોનલ પટેલ, જૂનાગઢથી જલ્પા ચુડાસમા કે હિરાભાઈ જોટવા, છોડાઉદેપુરથી સુખરામ રાઠવા, પંચમહાલથી ગુલાબસિંહ ચૌહાણ, અમરેલીથી પ્રતાપ દૂધાત કે જેની ઠુમ્મર, સુરતથી નિલેષ કુંભાણી કે હસમુખ દેસાઈ, દાહોદથી ચંદ્રીકા બારિયા કે પ્રભાબેન તાવીયાડ, નવસારીથી શૈલેષ પટેલ અથવા નૈષધ દેસાઈ અને જામનગરમાં સુરતના મોટા ઉદ્યોગપતિ મેદાનમાં હોઈ શકે છે. આ તમામ નામ પર હાલ અંતિમ તબક્કાની ચર્ચા ચાલી રહી છે. કોંગ્રેસ પાર્ટી આ નામ પર ગમે ત્યારે અંતિમ મહોર મારે તેવી શક્યતા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT