Lok Sabha Election: Gujarat Congress સૌરાષ્ટ્રમાં ખતમ થવાના આરે? જાણો આ વીડિયોમાં

ADVERTISEMENT

Lok Sabha Election 2024: ગુજરાત કોંગ્રેસ વિશેની સ્થિતિ વિશે હાલ તો શું વાત કરવી, એવું લાગી રહ્યું છે આ કફોડી હાલતમાં કોંગ્રેસ પોતાનું ક્યાંકને ક્યાંક અસ્તિત્વ બચાવી રહી છે....છેલ્લા થોડા સમયથી એક બાદ એક નેતાઓ હાથનો સાથ છોડી રહ્યા છે...ખાસ સૌરાષ્ટ્રના નેતાઓના ટપાટપ રાજીનામા પડવાથી કોંગ્રેસની ચિંતા વધી ગઈ છે...એક તરફ ગુજરાતમાં રાહુલ ગાંધીની ન્યાય યાત્રા અને બીજી તરફ તૂટતી કોંગ્રેસથી એક સવાલ થાય કે શું સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ ખતમ થવાના આરે છે?

social share
google news

    follow whatsapp

    ADVERTISEMENT