Gujarat BJP માં નારાજગીના સૂર! ક્યાંક ઉમેદવાર બદલવાની માંગ તો ક્યાંક ઉમેદવારનો જ વિરોધ
Lok Sabha Election 2024: આમ તો ભાજપ શિસ્તબદ્ધ પાર્ટી છે, પરંતુ લોકસભાની ચૂંટણી માટે ગુજરાતમાં 26 બેઠકોના નામ પર ઠેર ઠેરથી નારાજગીના સૂર સંભળાઈ રહ્યા છે.
ADVERTISEMENT
Lok Sabha Election 2024: આમ તો ભાજપ શિસ્તબદ્ધ પાર્ટી છે, પરંતુ લોકસભાની ચૂંટણી માટે ગુજરાતમાં 26 બેઠકોના નામ પર ઠેર ઠેરથી નારાજગીના સૂર સંભળાઈ રહ્યા છે.
Lok Sabha Election 2024: આમ તો ભાજપ શિસ્તબદ્ધ પાર્ટી છે, પરંતુ લોકસભાની ચૂંટણી માટે ગુજરાતમાં 26 બેઠકોના નામ પર ઠેર ઠેરથી નારાજગીના સૂર સંભળાઈ રહ્યા છે. ક્યાંક ઉમેદવાર બદલવાની માંગ થઈ રહી છે તો ક્યાંક ઉમેદવારનો જ વિરોધ થઈ રહ્યો છે. ત્યારે હવે આ તમામ વિરોધને લઈને ભાજપ શું કરે છે તે જોવાનું રહ્યું...
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT