ક્ષત્રિયો હવે ભાજપના વિરોધમાંઃ Virbhadrasinh Jadeja નો હુંકાર, કહ્યું- પંજાને જ દેવાનો છે મત

ADVERTISEMENT

Parshottam Rupala Controversy: પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં વિરોધ યથાવત છે અને આ વિરોધના પગલે ક્ષત્રિયો દ્વારા હવે 'ઓપરેશન ભાજપ' શરુ કરાયું છે.

social share
google news

Parshottam Rupala Controversy: પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં વિરોધ યથાવત છે અને આ વિરોધના પગલે ક્ષત્રિયો દ્વારા હવે 'ઓપરેશન ભાજપ' શરુ કરાયું છે. જેના સંદર્ભમાં ક્ષત્રિયોની નારાજગી હવે ખુલ્લેઆમ સામે આવી રહી છે. ત્યારે ક્ષત્રિય અગ્રણી વિરભદ્રસિંહ જાડેજાનું એક નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ છે, જેમાં તેમણે કહ્યું છે કે પંજાને જ મત દેવાનો છે.. 

ADVERTISEMENT

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT