Ram Mandirની ડિઝાઇન બનાવવામાં ગુજરાતીનો ફાળો | Gujarat Tak
All You Need to Know About Construction, History, Significance & Opening Date| Ram Temple in Ayodhya
ADVERTISEMENT
All You Need to Know About Construction, History, Significance & Opening Date| Ram Temple in Ayodhya
અયોધ્યા રામ મંદિર વિશે ખાસ તમારે જાણવા જેવું.અયોધ્યામાં બની રહેલા રામ મંદિરનો 22 જાન્યુઆરીએ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાવાનો છે. આ માટે આખા દેશમાં એક ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. આ સમારોહની તૈયારીઓ હવે અંતિમ તબક્કામાં છે. પ્રાણ પ્રતિષ્ઠા પછી 24 જાન્યુઆરીથી મંદિર ભક્તો માટે ખુલ્લું મૂકવામાં આવશે.
Ram Temple in Ayodhya is nearing its inauguration as consecrationof the Ram Lalla within the temple is scheduled between 12:15 pm and 12:45 pm on January 22. Know all about Ram Mandir
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT