ખડગે એવું બોલ્યા કે PM મોદી હસી પડ્યા…
ખડગેએ ભાષણમાં પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે મેં તેમને ક્યારેય કોઈના વખાણ કરતા જોયા નથી પરંતુ અચાનક તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખૂબ વખાણ કર્યા.
ADVERTISEMENT
ખડગેએ ભાષણમાં પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે મેં તેમને ક્યારેય કોઈના વખાણ કરતા જોયા નથી પરંતુ અચાનક તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખૂબ વખાણ કર્યા.
રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ રાજ્યસભાના સાંસદોની વિદાય દરમિયાન ભાષણ આપ્યું હતું. ખડગેએ તેમના ભાષણમાં પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે મેં તેમને ક્યારેય કોઈના વખાણ કરતા જોયા નથી પરંતુ અચાનક તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખૂબ વખાણ કર્યા. તેમણે કહ્યું કે દેવેગૌડાએ અન્ય કોઈ કરતાં મોદીની વધુ પ્રશંસા કરી. ખડગેએ એવી ઘણી વાતો કહી કે જેને સાંભળીને વડાપ્રધાન મોદી પણ ખૂબ હસ્યા. વધુ જાણવા માટે જુઓ ખડગેએ બીજું શું કહ્યું.
Khadge said that PM Modi laughed…
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT