પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિયો આર યા પારના મૂડમાં, સુરતમાં કલેક્ટરને અપાયું આવેદન પત્ર

ADVERTISEMENT

Parshottam Rupala Controversy: રાજકોટ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલી ટિપ્પણીએ રાજ્યભરમાં ઉગ્રરૂપ ધારણ કર્યું છે.

social share
google news

Parshottam Rupala Controversy: રાજકોટ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલી ટિપ્પણીએ રાજ્યભરમાં ઉગ્રરૂપ ધારણ કર્યું છે. પુરુષોત્તમ રૂપાલા સામે ઠેર-ઠર ક્ષત્રિય સમાજ વિરોધ નોંધાવી રહ્યો છે. ત્યારે આજે  સુરતમાં કરણી સેનાના હાદ્દેકારો અને કાર્યકરોએ પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. 

ADVERTISEMENT

આ પણ વાંચો

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT