Navratri મુદ્દે Kajal Hindustani નું વિવાદિત નિવેદન | Gujrat Tak
કાજલ હિન્દુસ્તાની હાજર હિન્દુ યુવક યુવતીઓને જરૂરી માર્ગદર્શન આપી વિધર્મી લોકો પર આકરા પ્રહારો કર્યા હતા.
ADVERTISEMENT
કાજલ હિન્દુસ્તાની હાજર હિન્દુ યુવક યુવતીઓને જરૂરી માર્ગદર્શન આપી વિધર્મી લોકો પર આકરા પ્રહારો કર્યા હતા.
નવરાત્રીમાં પાંચમા નોરતે આ નવરાત્રિ મહોત્સવમાં હિન્દુ નેતા કાજલ હિન્દુસ્તાનીએ હાજરી આપી હતી.આયોજકો દ્વારા તલવાર અને ભગવાન શ્રી રામનો ફોટો આપી કાજલ હિન્દુસ્તાની સ્વાગત કરવામાં આવ્યું હતું. બાદમાં કાજલ હિન્દુસ્તાની હાજર હિન્દુ યુવક યુવતીઓને જરૂરી માર્ગદર્શન આપી વિધર્મી લોકો પર આકરા પ્રહારો કર્યા હતા.કાજલ હિન્દુસ્તાનીએ પોતાના પ્રવચન દરમિયાન જણાવ્યું હતું કે 8 વર્ષ પહેલાં ગરબા કોઈ અબ્દુલ રમવા ન આવે તેની મે શરૂઆત કરી હતી. 8 વર્ષની પ્રતિક્ષા નું ફળ મને આજે મળ્યું છે.સલીમ આવી શકે સાથે સલમાને લઈને આવે અને દાંડિયા રમે,દીકરીઓને ફસાવવાનું કામ આ લોકો નવરાત્રીમાં જ કરે છે. આ લોકોનો ધ્યેય એક જ છે ઇસ્લામિક દેશ બનાવો.તેમજ હિન્દુ નેતા કાજલ હિન્દુસ્તાની હાજર યુવતીઓને લવ જેહાદ ના મુદ્દે પણ માર્ગદર્શન આપ્યું હતું.
Hindu leader Kajal Hindustani was present in this Navratri festival, the fifth event in Navratri. Kajal Hindustani was welcomed by the organizers with a sword and a photo of Lord Shri Ram. Later, Kajal Hindustani gave the necessary guidance to the present Hindu youths and attacked the infidels. Kajal Hindustani said during her speech that 8 years ago, I started not to come to play Garba Abdul. Today I have got the fruit of 8 years of waiting. Salim can come along with Salman and play dandia, these people do the tricking of daughters only on Navratri. The goal of these people is to create an Islamic country. Also, Hindu leader Kajal Hindustani also guided the girls present on the issue of love jihad.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT