કોણે હુરિયો બોલાવ્યો ? કોણે કહ્યું ગિરનાર અમારો છે ?Junagadh | Gujarat Tak

ADVERTISEMENT

કોણે હુરિયો બોલાવ્યો ? કોણે કહ્યું ગિરનાર અમારો છે ?Junagadh | Gujarat Tak

social share
google news

Junagadh માં જૈન-હિન્દુ દેવસ્થાનનો વિવાદ ફરી વકર્યો છે. રવિવારે કેટલાક લોકો દ્વારા દત્તાત્રેય દેવસ્થાનમાં હલ્લાબોલ કરીને મૂર્તિ સાથે છેડછાડનો પ્રયાસ કરવામાં આવતા અને ‘ગિરનાર અમારો છે’ તેવા સૂત્રોચ્ચાર કરવામાં આવતા વિવાદ વકર્યો છે. આ મામલે પૂજારી દીપક બાપુએ ભવનાથ પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે.

Junagadh Dattatrey Sikhar controversy 

ADVERTISEMENT

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT