ઝગડીયા વિધાનસભામાં ચૈતાર વસાવા જન સ્વાભિમાન યાત્રા કરશે
22 ફેબ્રુઆરીથી ચૈતર વસાવા ભરૂચ લોકસભામાં જન સ્વાભિમાન યાત્રા શરૂ કરશે.ઝઘડિયા વિધાનસભાથી પ્રારંભ થયા બાદ આવનારા 21 દિવસો સુધી ચૈતરભાઇ વસાવાની જન સ્વાભિમાન યાત્રા સમગ્ર ભરૂચ લોકસભામાં ભ્રમણ કરશે.
ADVERTISEMENT
22 ફેબ્રુઆરીથી ચૈતર વસાવા ભરૂચ લોકસભામાં જન સ્વાભિમાન યાત્રા શરૂ કરશે.ઝઘડિયા વિધાનસભાથી પ્રારંભ થયા બાદ આવનારા 21 દિવસો સુધી ચૈતરભાઇ વસાવાની જન સ્વાભિમાન યાત્રા સમગ્ર ભરૂચ લોકસભામાં ભ્રમણ કરશે.
22 ફેબ્રુઆરીથી ચૈતર વસાવા ભરૂચ લોકસભામાં જન સ્વાભિમાન યાત્રા શરૂ કરશે.ઝઘડિયા વિધાનસભાથી પ્રારંભ થયા બાદ આવનારા 21 દિવસો સુધી ચૈતરભાઇ વસાવાની જન સ્વાભિમાન યાત્રા સમગ્ર ભરૂચ લોકસભામાં ભ્રમણ કરશે: સાગર રબારી.21 દિવસની જન સ્વાભિમાન યાત્રા દરમિયાન ચૈતરભાઈ વસાવા તમામ સાત વિધાનસભાઓના વિવિધ ગામોની મુલાકાત લેશે: સાગર રબારી.આગામી લોકસભા ચૂંટણીમાં ચૈતરભાઈ વસાવાને વિજય બનાવવા માટે જન સ્વાભિમાન યાત્રા ખૂબ જ નિર્ણાયક ભૂમિકા ભજવશે: સાગર રબારી
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT