Intresting History : કોણ છે કિન્નરોની કુળદેવી? કિન્નરો કઈ માતાજી ને પોતાની કુળદેવી માને છે? Eunuch| Mehsana| BaucharMataji| GT

ADVERTISEMENT

Bahucharaji is a temple town and taluka capital in Mehsana district of Gujarat state, India. The city is associated with the Hindu goddess Bahuchara Mata worshipped as Bala.

social share
google news

દેશના સુપ્રસિદ્ધ શક્તિ પીઠો પૈકીનું મહેસાણાના બહુચરાજીમાં આવેલું બહુચર માતાનું મંદિર…. કે જ્યાં હજારો ભક્તો પોતાનું માથું ટેકાવી ધન્યતા અનુભવી રહ્યા છે ત્યારે બહુચરાજી મંદિરમાં કિન્નરોનું પણ ખૂબ જ મહત્વ છે. બહુચર માતાને પોતાની કુળદેવી તરીકે પૂજાતા આ કિન્નરો બહુચર માતાને અર્ધનારેશ્વર ના રૂપમાં પણ પૂજે છે

Becharaji or Bahucharaji is a temple town and taluka capital in Mehsana district of Gujarat state, India. The city is associated with the Hindu goddess Bahuchara Mata worshipped as Bala. Eunuch worships in Bauchar Mataji

ADVERTISEMENT

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT