ભારતીય જળ સીમામાંથી 13 ખલાસી સાથેની પાકિસ્તાની બોટ ઝડપાઈ| Gujarat Tak

ADVERTISEMENT

ભારત અને પાકિસ્તાનની જળ સીમા નજીક હોવાના કારણે અવારનાવર પાકિસ્તાની બોટ ભારતીયા જળ સીમા ઘુસી આવે છે ત્યારે…

social share
google news

ભારત અને પાકિસ્તાનની જળ સીમા નજીક હોવાના કારણે અવારનાવર પાકિસ્તાની બોટ ભારતીયા જળ સીમા ઘુસી આવે છે. ત્યારે કોસ્ટગાર્ડે બે દિવસ પૂર્વે વધુ એક પાકિસ્તાની બોટને ઝડપી લીધી હતી સાથે 13 જેટલા પાકિસ્તાનીઓને પણ ઝડપી લીધા હતા અને તેમની સામે પોરબંદરના નવી બંદર મરીન પોલીસ સ્ટેશનમા ગુન્હો દાખલ કરવામા આવ્યો

Indian Coast Guard seized Pakistani Boat and 13 Fishermen 

ADVERTISEMENT

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT