Gujarat માં દિવસે ને દિવસે યુવાનોમાં હાર્ટ એટેકના કેસમાં વધારો, Surat માં ગરબા સ્થળે મીની હોસ્પિટલ તૈયાર| Gujarat Tak

ADVERTISEMENT

Dimond City Surat સુરતમાં કોમર્શિયલ ગરબાનું ખાસ આયોજન. ડોકટરોની ટીમોને સ્ટેન્ડ બાય રાખવા આદેશ કરવામાં આવ્યા

social share
google news

15મી ઓક્ટોબરથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. નવરાત્રિ દરમિયાન માતા રાણીના ભક્તો પોતપોતાની રીતે ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના કરે છે. ગુજરાતમાં આ નવરાત્રી ગરબા/દાંડિયા રમીને ઉજવવામાં આવે છે. નવરાત્રીના આ પવિત્ર તહેવારમાં મોટા વેપારી ગરબા/દાંડિયા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. રાજ્યના ડાયમંડ સિટી/ટેક્ષટાઈલ સિટી સુરતમાં કોમર્શિયલ ગરબા ઈવેન્ટ્સનું મોટા પાયે આયોજન કરવામાં આવે છે.

Increase of Case of Heart Attack in Gujarat, Garba Event organisor had made special arangement in party plot

ADVERTISEMENT

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT