Tapi માં નશામાં ચકચૂર શિક્ષક વિદ્યાર્થીઓ પાસે મંગાવતો દારુ, જૂઓ વાલીઓએ શું કર્યું?

ADVERTISEMENT

તાપીમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શાળાનો શિક્ષક વિદ્યાર્થીને જ્ઞાન આપવાની જગ્યાએ દારૂનું સેવન કરી દારૂ લેવા મોકલતો હોવાનો ગામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.

social share
google news

તાપીના ઉચ્છલ તાલુકાની સુંદરપુર ગામની પ્રાથમિક શાળામાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શાળાનો શિક્ષક વિદ્યાર્થીને જ્ઞાન આપવાની જગ્યાએ દારૂનું સેવન કરી દારૂ લેવા મોકલતો હોવાનો ગામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.

In Tapi, the drunken teacher ordered liquor from the students, what did the parents do?

ADVERTISEMENT

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT