Rajkot માં પીવાના પાણીની લાઈનમાં ગટરનું પાણી મળતા મહિલાઓ બની રણચંડી, જૂઓ શું કર્યું?
રાજકોટમાં પીવાના પાણીની લાઈનમાં ગટરનું દુષિત પાણી મળતું હોવાની સમસ્યાથી મહિલાઓ પરેશાન થઈ કે ગંદા પાણીની બોટલ લઈને મહાનગરપાલિકાએ પહોંચી અને વિરોધ નોંધાવ્યો..
ADVERTISEMENT
રાજકોટમાં પીવાના પાણીની લાઈનમાં ગટરનું દુષિત પાણી મળતું હોવાની સમસ્યાથી મહિલાઓ પરેશાન થઈ કે ગંદા પાણીની બોટલ લઈને મહાનગરપાલિકાએ પહોંચી અને વિરોધ નોંધાવ્યો..
રાજકોટમાં પીવાના પાણીની લાઈનમાં ગટરનું દુષિત પાણી મળતું હોવાની સમસ્યાથી મહિલાઓ પરેશાન થઈ કે ગંદા પાણીની બોટલ લઈને મહાનગરપાલિકાએ પહોંચી અને વિરોધ નોંધાવ્યો… રાજકોટના મોવડી વિસ્તારમાં આવેલી શ્રી હરી સોસાયટીના લોકો છેલ્લા ઘણાં સમયથી દુષિત પાણીની સમસ્યાથી પરેશાન હતા… અને મહિલાઓએ વારંવાર રજૂઆત કરી પરંતું યોગ્ય નિરાકરણ નહીં આવતા મહિલાઓ ગંદા પાણીની બોટલ સાથે કચેરીએ રજૂઆત કરવા પહોંચી હતી
In Rajkot drinking water line, women became Ranchandi, what did they do?
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT