Shun Kahe Che Janta : કચ્છમાં Vinod Chavda અને Nitish Lalan માં જનતાની પહેલી પસંદ કોણ?, જુઓ
Loksabha Election: સરહદી જિલ્લો કચ્છ કે જે ગુજરાત રાજ્યનો સૌથી મોટો જિલ્લો છે અને ક્ષેત્રફળની દ્રષ્ટીએ ભારત દેશનો સૌથી મોટો જિલ્લો છે.
ADVERTISEMENT
Loksabha Election: સરહદી જિલ્લો કચ્છ કે જે ગુજરાત રાજ્યનો સૌથી મોટો જિલ્લો છે અને ક્ષેત્રફળની દ્રષ્ટીએ ભારત દેશનો સૌથી મોટો જિલ્લો છે.
Loksabha Election: સરહદી જિલ્લો કચ્છ કે જે ગુજરાત રાજ્યનો સૌથી મોટો જિલ્લો છે અને ક્ષેત્રફળની દ્રષ્ટીએ ભારત દેશનો સૌથી મોટો જિલ્લો છે. વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટી લોકસભા અને ગુજરાતમાં 26 સીટ પૈકીના પ્રથમ ક્રમમાં આવેલી કચ્છની બેઠક આમ તો વર્ષ 1996થી ભાજપના જ કબ્જામાં છે અને કચ્છની બેઠક પર છેલ્લાં બે ટર્મથી સાંસદ તરીકે વિનોદ ચાવડા ચૂંટાતા આવ્યા છે. આ વખતે પણ ભાજપે વિનોદ ચાવડાને મેદાનમાં ઉતાર્યા છે, ત્યારે કોંગ્રેસે નીતિશ લાલણને ટિકિટ આપી છે. ત્યારે બંનેમાંથી જનતાની પહેલી પસંદ કોણ છે જુઓ આ વીડિયો...
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT