Jamnagar મા Bike પાછળ શ્વાન દોડતા યુવકનુ મોત | Gujarat Tak

ADVERTISEMENT

જામનગર શહેરમાં શ્વાનના કારણે રસ્તે જતા એક યુવકનું મોત થયુ છે

social share
google news

જામનગર શહેરમાં શ્વાનના કારણે રસ્તે જતા એક યુવકનું મોત થયુ છે….શહેરના રામેશ્વર નગર વિસ્તારની નવજીવન સોસાયટીમાં રહેતા જયદીપસિંહ રાઠોડ નામના વ્યક્તિ પોતાની બાઈક ઉપર રસ્તે પસાર થઈ રહ્યા હતા…ત્યારે અચાનક શ્વાન તેમની બાઈક પાછડ દોડવા લાગે છે..બાઈક પાછળ ભાગતા શ્વાનઓથી બચવાના ચક્કરમાં તેમનું બાઈક સ્લીપ ગયુ…જેના કારણે તેમને માથાના ભાગએ ગંભીર ઈજાઓ થઈ હતી…તાત્કાલિક તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા…પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત થયુ હતુ

A young man has died on the road due to dogs in Jamnagar city….A man named Jaideep Singh Rathore living in Navjeevan Society of Rameswar Nagar area of the city was passing on his bike…then suddenly dogs start running behind his bike..behind the bike. While trying to avoid the running dogs, his bike slipped… due to which he sustained severe head injuries… he was rushed to the hospital for treatment… but he died during the treatment.

ADVERTISEMENT

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT